Menu

You have no items in your shopping cart.

Gujarati Top Seller Books

Top Selling Gujarati Books / Readers choice Books / Hot Selling books

We booksonlclick Share Readers' List of Top selling Gujarati books According to our Experience / Data. Since Last 10 years all this books are one of the most Readers Choice. We bileaves Because of this all time great Gujarati Books our Literature is so Reach and Wealthy. We try to Accumulate Legendary authors Best Creations / Books or A creation / Books through which Authors are Getting Legendary title.

  1. Ansuna Toran Paperback – 1

    મૃદંગની દોરી ખેંચવાથી એનો રણકાર વધતો જાય છે એમ રેણુ મનને જેમ જેમ ખેંચતી ગઈ તેમ તેમ હૃદયમાંથી વધુ તીવ્ર રણકાર નીકળવા લાગ્યો અને એ ચીમનને મળવા માટે નીકળી પડી. એ પોતાની જાતને રોકી ન શકી. રમકડાની મોટરને આપણી ઊલટી બાજુ ચાવી દેવી પડે છે એમ રેણુ મનને ચાવી દેતી અને માનતી હતી કે પોતે મનને મજબૂત બનાવી રહી છે. પણ જેવી એ ઘરની બહાર નીકળી કે એ ચાવી દીધેલી રમકડાની મોટરની જેમ બહુ જ ઝડપથી આગળ વધવા લાગી. રેણુ જાણે પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ હોય એમ ઝડપથી ચીમન તરફ ખેંચાવા લાગી. ઘણા લોકો સાધુ-સંન્યાસી કે યોગીપુરુષો પાસે ચમત્કારની આશા રાખે છે. ચમત્કારમાં માને છે. પણ એમને ભાન નથી કે આ દુનિયામાં પ્રેમથી મહાન બીજો કોઈ ચમત્કાર નથી. લોખંડના ટુકડામાંથી સોનું બની જાય એ ચમત્કાર છે પણ લોખંડ જેવું કઠોર હૈયું પ્રેમને લીધે મલમલ જેવું મુલાયમ બની જાય એ એના કરતાં મહાન ચમત્કાર છે. Learn More

    Regular Price: ₹400.00

    Special Price: ₹300.00

  2. Dhondu ane Pandu Paperback

    ઘોંડુ : આજે તું કૃષ્ણા બન્યો છે એટલે હોલબૂટ ન પહેર્યા હોત તો સારું હતું પાંડું : એ તો બધુ ચાલે. ભગવાન કંઈ વેજિટેબલ ઘી ન્હોતા ખાતા અને આજે એમને મંદિરમાં કે હવેલીઓમાં વેજિટેબલ ઘીની જ મીઠાઈ ઘરવામાં આવે છે. કૃષ્ણ ભગવાનના વખતમાં વીજળીની બત્તીઓ ન હતી. આજે તો દરેક મંદિરમાં છે. વખત જતાં માણસો-ભગવાનને કોટ-પાટલૂન પહેરાવીને ટેબલ-ખુરસી પર બેસાડે તો Learn More

    Regular Price: ₹200.00

    Special Price: ₹150.00

  3. Kadavna Thapa Paperback

    ભાઈઓ ! કનેકો આવે છે. મેનેજરનો કાગળ આવી ગયો છે. ‘વાંચવા માંડ્યું.... પણ આ શું? પત્ર પૂરો થયો કે એ બેભાન થઈ ગયો. એક ઝપાટે મને વિચાર આવ્યો કે કનેકોએ દગો દીધો હશે. મેં એ છોકરીને મનમાં ને મનમાં ગાળો દઈ દીધી. અમૃતલાલને અમે દવાખાનામાં લઈ ગયા અને પછી મેં નિરાંતે પત્ર વાંચ્યો.’ ‘દુઃખ સાથે જણાવવું પડે કે તમારો પત્ર મળ્યો એને આગલે દિવસે શાંઘાઈ પર બોમ્બ ફેંકાયા હતા અને એમાં અમારી હોટેલનો અડધો ભાગ ઊડી ગયો છે સાથે કનેકો પણ દટાઈ ગઈ અને એનો પ્રાણ ઊડી ગયો મરતી વખતે એના લોકેટમાં તમારો નાનો ફોટો હતો એને ચુંબન કર્યું હતું. પણ એક શબ્દ બોલી શકી ન હતી. એની આંખમાં ઘણા શબ્દો ભર્યા હતા. પણ તમારા સિવાય કોઈ એનો અર્થ ઉકેલી શકે એમ ન હતું. કનેકો ઉપરનો તમારો પત્ર મેં એવી કબર પર મૂકી દીધો છે. આપે મોકલેલા પૈસા પાછા મોકલું છું. પ્રભુ તમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.’. Learn More

    Regular Price: ₹150.00

    Special Price: ₹112.50