You have no items in your shopping cart.
- Home
- Gujarati Fiction
- Gujarati Translations
- Kaajal Oza Vaidya
- 35 MM
- Sharad Thakar
- Chandrakant Bakshi
- Ashwini Bhatt
- Ankit Trivedi
- Jay Vasavda
- Harkishan Mehta
- Gunvant Shah
- Amish Tripathi
- Aarti Patel
- Dhruv Bhatt
- Deep Trivedi
- Sudha Murty
- Tarak Mehta
- Chetan Bhagat
- Pregnancy (Garbh Sanskar)
- Gujarati Books - Recommended
- Ashok Dave
- A.P.J Abdul kalam
- A.G.Krishnamurthy
- Robin Sharma
- Gujarati Top Seller Books
- English Language Books
- Hindi books
- Children Books
Description
મને થ્રિલર ફિલ્મ જોતી વખતે જે ઊંચક જીવ રહે તેવો જ આ નવલના હપતે હપતે રહેતો હતો. જોકે, ફિલ્મ બે-અઢી કલાકમાં જીવને હેઠો બેસવાની તક આપે પણ આ તો જીવને ઊંચક ઝાલીને ચાલતી નવલ છે. પાર્થ નાણાવટીની કલમ રિવોલ્વરમાંથી છૂટતી ગોળીની સ્પીડે ચાલે છે અને તેથી તો વાચક સ્ટોરી ભેગો દોડે છે – હાંફે છે – ધ્રૂજે છે – થથરે છે !! આ જ તો કલમ થ્રિલરની સફળતા છે અને પાર્થ તેમાં શકશઃ પાર ઊતરે છે.
Product Tags
Use spaces to separate tags. Use single quotes (') for phrases.

