Menu

You have no items in your shopping cart.

Gujarati Translations

Gujarati Books Translation - Anuvad

Famous Gujarati Translated books from Great English Authors Like,Robin Sharma,Chetan Bhagat,Amiish Tripathi,Dell Karnegi,Sudha Murthy, and many more Translation of English books in to Gujarati. Translation Of book is not just a mere translation but also Understand the Thoughts and Cultures of others. Many Famous English or German or American Authors whose Literature are hard to get but through translation books are available n Local Language.

  1. AKOOPAR (અકૂપાર) Paperback – 1 January 2020

    AKOOPAR (અકૂપાર) Paperback – 1 January 2020 Learn More

    Regular Price: ₹380.00

    Special Price: ₹285.00

  2. GAY TENA GIT (Gujarati)Author by DHRUV BHATT

    GAY TENA GIT (Gujarati)Author by DHRUV BHATT Learn More

    Regular Price: ₹175.00

    Special Price: ₹131.25

  3. SHIVNA SAT RAHASYO(Gujarati)Author by DEVDUTT PATTANAIK

    SHIVNA SAT RAHASYO(Gujarati)Author by DEVDUTT PATTANAIK Learn More

    Regular Price: ₹250.00

    Special Price: ₹187.50

  4. TIMIRPANTHI (Gujarati)Author by DHRUV BHATT

    TIMIRPANTHI (Gujarati)Author by DHRUV BHATT Learn More

    Regular Price: ₹270.00

    Special Price: ₹202.50

  5. Hu Malala (Gujarati Translation of I Am Malala)

    Hu Malala (Gujarati Translation of I Am Malala) Learn More

    Regular Price: ₹300.00

    Special Price: ₹225.00

  6. Shivagami no Uday - The Rise of Sivagami (Gujarati) (Bahubali)

    Shivagami no Uday - The Rise of Sivagami (Gujarati) (Bahubali) by Anand Neelakantan (Author) Learn More

    Regular Price: ₹350.00

    Special Price: ₹262.50

  7. Operation Golden Traingle Hardcover

    મને થ્રિલર ફિલ્મ જોતી વખતે જે ઊંચક જીવ રહે તેવો જ આ નવલના હપતે હપતે રહેતો હતો. જોકે, ફિલ્મ બે-અઢી કલાકમાં જીવને હેઠો બેસવાની તક આપે પણ આ તો જીવને ઊંચક ઝાલીને ચાલતી નવલ છે. પાર્થ નાણાવટીની કલમ રિવોલ્વરમાંથી છૂટતી ગોળીની સ્પીડે ચાલે છે અને તેથી તો વાચક સ્ટોરી ભેગો દોડે છે – હાંફે છે – ધ્રૂજે છે – થથરે છે !! આ જ તો કલમ થ્રિલરની સફળતા છે અને પાર્થ તેમાં શકશઃ પાર ઊતરે છે. Learn More

    Regular Price: ₹350.00

    Special Price: ₹262.50

  8. Sangit Ekbijanu Paperback

    રાગ એકબીજાનો, સૂર એકબીજાનો, લય એકબીજાનો, સંગીત એકબીજાનું અને ધ્વનિ એકબીજાનો... એક સાથે પ્રગટ થયેલા પાંચ પુસ્તકોનો આ સેટ મારી કોલમમાં લખાતા રહેલા વિચારોનું સંકલન છે. આ પાંચ પુસ્તકો સાથે ‘એકબીજાને.....’ શ્રેણીના અઢાર પુસ્તકો પૂરા થયાં છે. આ પુસ્તકો મેં નથી લખ્યા, પણ લગભગ રોજ અઢીસો વાચકોના મેઈલ આવે છે. એમના જીવનની અંગત સમસ્યા એ પૂરા વિશ્વાસ સાથે દિલ ખોલીને મને લખે છે. અંગત સમસ્યોના હલ શોધવો એ મારી આવડત નથી. મારી પોતાની સમસ્યાઓના ઉકેલ પણ ક્યારેક હું શોધી શકતી નથી, એવું મારે પ્રામાણિકતાપૂર્વક સ્વીકારવું જોઈએ. એક સારો ર્ડાક્ટર પોતે પોતાની સર્જરી સારી રીતે કરી શકે નહીં, એ સ્વભાવિક જ છે ને ? મારી જાતને ર્ડાક્ટર નથી કહેતી, પરંતુ મારી આસપાસની દુનિયાને મેં બહુ નજીકથી જોઈએ છે, ઓળખી છે, સમજી અને સ્વીકારી છે. પીડાના ઘૂંટડા આંસુના ગ્લાસ સાથે ગળે ઉતારી દીધા છે...હું કોઈ સવાલોના જવાબ નથી શોધતી. સવાલો, પીડા, પ્રશ્નો અને અભાવ સાથે પણ સારી રીતે કેમ જીવી શકાય એનું જીપીએસ તૈયાર કરતી રહી છું, હું ! બસ, આ પુસ્તકો એવા જ એક જીપીએસનો હિસ્સો છે. Learn More

    Regular Price: ₹235.00

    Special Price: ₹176.25

  9. Mahetana Monghera Maheman Hardcover

    મેહતાના મોંઘેરા મહેમાન (Mehtana Monghera Maheman) (Gujarati) Hardcover – 2012 by તારક મેહતા(Tarak Mehta) (Author) Learn More

    Regular Price: ₹150.00

    Special Price: ₹112.50

  10. Half Girlfriend

    Half Girlfriend Paperback Learn More

    Regular Price: ₹235.00

    Special Price: ₹176.25