Menu

You have no items in your shopping cart.

Gujarati Fiction

Gujarati Fiction Books like naval Katha, Laghu Naval Katha, and Short Story available @ best Price
  1. Kashinu Karvat (Gujarati)

    Kashinu Karvat (Gujarati) Learn More

    Regular Price: ₹180.00

    Special Price: ₹135.00

  2. Ashesh Hardcover

    Ashesh Hardcover by Devangi Bhatt (Author) Learn More

    Regular Price: ₹120.00

    Special Price: ₹90.00

  3. વગડા વચ્ચે ટહુકો : ભાગ-1,2

    વગડા વચ્ચે ટહુકો : ભાગ-1,2 Learn More

    Regular Price: ₹500.00

    Special Price: ₹375.00

  4. Java Daishun Tamne Hardcover

    અચાનક તેણે સાંભળ્યું : જાણે કોઈ દિલરુબા વગાડે છે. હા, આ તો એ જ પેલો જુવાન વગાડતો લાગે છે. અરે, એણે તો મારવાના સૂરો વગાડ્યા. મારવાનો તીવ્ર મધ્યમ તેના હૃદયને ઊંડેથી કોરવા લાગ્યો. તે ચૂપચાપ સાંભળી રહી. એ સૂરોમાં તેના મૃત્યુ પામેલા દિવસો ફરી જીવતા થઈ એક પછી એક સામે આવવા લાગ્યા. વરસાદમાં જેમ આકાશ-ક્ષિતિજનો ભેદ નહોતો રહ્યો તેમ સૂરના આ અણધાર્યા વરસાદમાં જીવન ને મૃત્યુનો, સ્મૃતિને વિસ્મૃતિનો, ભૂતકાળ ને વર્તમાનનો ભેદ ન રહ્યો. એક ઝરમરતા ઝાંઝરની જેમ બધું ઝંકારી રહ્યું. Learn More

    Regular Price: ₹150.00

    Special Price: ₹112.50

  5. Cat Among the Pigeons (Poirot)(Gujarati)

    Cat Among the Pigeons (Poirot)(Gujarati) Agatha Christie (Author), Dr. Ullash Bakshi (Translator) Learn More

    Regular Price: ₹350.00

    Special Price: ₹262.50

  6. Silver Screen Paperback

    Silver Screen Paperback Learn More

    Regular Price: ₹300.00

    Special Price: ₹225.00

  7. Tarak Mehta Sathe Angat Sangat

    Tarak Mehta Sathe Angat Sangat Learn More

    Regular Price: ₹140.00

    Special Price: ₹105.00

  8. KARNLOK Paperback

    જે ગયું છે તેની પીડા મને નથી. દર્દ તો જે નથી ગયું તેનું છે. માણસ લાખ પ્રયત્ને પણ આવી ન જતી કે રોકાય જતી બાબતોને પોતાના મનોજગત પર શાસન કરતાં રોકી શકતો નથી. Learn More

    Regular Price: ₹180.00

    Special Price: ₹135.00

  9. Pandarmo Kheladi Hardcover

    Pandarmo Kheladi Hardcover Learn More

    Regular Price: ₹140.00

    Special Price: ₹105.00

  10. Ansuna Toran Paperback – 1

    મૃદંગની દોરી ખેંચવાથી એનો રણકાર વધતો જાય છે એમ રેણુ મનને જેમ જેમ ખેંચતી ગઈ તેમ તેમ હૃદયમાંથી વધુ તીવ્ર રણકાર નીકળવા લાગ્યો અને એ ચીમનને મળવા માટે નીકળી પડી. એ પોતાની જાતને રોકી ન શકી. રમકડાની મોટરને આપણી ઊલટી બાજુ ચાવી દેવી પડે છે એમ રેણુ મનને ચાવી દેતી અને માનતી હતી કે પોતે મનને મજબૂત બનાવી રહી છે. પણ જેવી એ ઘરની બહાર નીકળી કે એ ચાવી દીધેલી રમકડાની મોટરની જેમ બહુ જ ઝડપથી આગળ વધવા લાગી. રેણુ જાણે પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ હોય એમ ઝડપથી ચીમન તરફ ખેંચાવા લાગી. ઘણા લોકો સાધુ-સંન્યાસી કે યોગીપુરુષો પાસે ચમત્કારની આશા રાખે છે. ચમત્કારમાં માને છે. પણ એમને ભાન નથી કે આ દુનિયામાં પ્રેમથી મહાન બીજો કોઈ ચમત્કાર નથી. લોખંડના ટુકડામાંથી સોનું બની જાય એ ચમત્કાર છે પણ લોખંડ જેવું કઠોર હૈયું પ્રેમને લીધે મલમલ જેવું મુલાયમ બની જાય એ એના કરતાં મહાન ચમત્કાર છે. Learn More

    Regular Price: ₹400.00

    Special Price: ₹300.00