You have no items in your shopping cart.
Search results for 'meera ni mahek'
-
Pranayam - Swasthya nu Vardan(Gujarati) by Dr Renu Mahtani MD (Author)
Pranayam - Swasthya nu Vardan(Gujarati) by Dr Renu Mahtani MD (Author) Learn More
Regular Price: ₹245.00
Special Price: ₹171.50
-
Samayma Nipun Jivanma Nipun (In Gujarati) | Brian Tracy
Samayma Nipun Jivanma Nipun (In Gujarati) | Brian Tracy Learn More
Regular Price: ₹185.00
Special Price: ₹129.50
-
DHIRUBHAI AMBANI AVRODHONI AARPAR, gujarati book written by A.G.KRISHNAMURTHY
DHIRUBHAI AMBANI AVRODHONI AARPAR, gujarati book written by A.G.KRISHNAMURTHY Learn More
Regular Price: ₹120.00
Special Price: ₹90.00
-
SAMAY NI AARPAR Gujarati Book by Sudha Murty Paperback
SAMAY NI AARPAR by Sudha Murty Learn More
Regular Price: ₹150.00
Special Price: ₹112.50
-
Aayana Ni Aarpar
Aayana Ni Aarpar By Kaajal Oza Vaidya Learn More
Regular Price: ₹650.00
Special Price: ₹487.50
-
Ghar Taraf Paperback
‘ઘર તરફ’ વાર્તાસંગ્રહમાં લગભગ 1960 અને 1970 ના દાયકામાં લખાયેલી વાર્તાઓ છે. વિવિધ સામયિકો, દિવાળી અંકો વગેરેમાં છપાયેલી અનેક વાર્તાઓ વેર-વિખેર પડી હતી. ભાઈ દીપક દોશીએ આ બધી વાર્તાઓ મિત્રભાવે કાળજીથી વાંચી, પ્રમાણિત કરી. પછીનું થોડુંક બાકી રહેલું કામ ભાઈ ફિરોઝ કેરાવાલાએ કર્યું. બંનેની ખૂબ આભારી છું. એકવાર કોઈએ પૂછેલું : ‘તમે વાર્તા શા માટે લખો છો ? ’ પ્રશ્ન રસપ્રદ હતો. શેક્સપિયરે નાટકો શું કામ લખ્યાં હશે ? કાલિદાસે મેઘદૂતની રચના શા માટે કરી હશે ? હરીન્દ્રભાઈ સાથે આ વિશે વાત થતી. એમનો ઉત્તર કંઈક એવો રહેતો કે લખું નહિ તો જીવી ન શકું. Learn More
Regular Price: ₹150.00
Special Price: ₹112.50
-
Niyati Paperback
એક સ્ત્રી તેના જીવનમાં શું ઇચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આવે ત્યારે એ શું વિચારતી હશે? એક એવો જીવનસાથી જે એને ફૂલની જેમ સાચવે કે પછી એવો જે એને પોતાને ફૂલની જેમ ખીલવા મોકળાશ આપે? એક એવો લાઈફ-પાર્ટનર જે એના સપનાનો રાજકુમાર હોય કે પછી એવો જે એના સપનાને સાચોસાચ એની દુનિયામાં લાવી એને હકીકતમાં ફેરવી નાખે? કોઈ એવી વ્યક્તિ વધારે જરૂરી છે જેની સાથે એ આખી જિંદગી ખુશીખુશી વિતાવવાનું પસંદ કરે કે કોઈ એવી વ્યક્તિ જેની સાથે વિતાવેલ એક પળ પણ એક યુગ જીવ્યા કરતાં વધારે વ્હાલી લાગે? આવા જ સવાલોના જવાબ શોધવાની ક્રિષ્નાની એક કોશિશ એટલે આ નવલકથા ‘નિયતિ’. by Niyati Kapadiya (Author) Learn More
Regular Price: ₹180.00
Special Price: ₹135.00
-
Java Daishun Tamne Hardcover
અચાનક તેણે સાંભળ્યું : જાણે કોઈ દિલરુબા વગાડે છે. હા, આ તો એ જ પેલો જુવાન વગાડતો લાગે છે. અરે, એણે તો મારવાના સૂરો વગાડ્યા. મારવાનો તીવ્ર મધ્યમ તેના હૃદયને ઊંડેથી કોરવા લાગ્યો. તે ચૂપચાપ સાંભળી રહી. એ સૂરોમાં તેના મૃત્યુ પામેલા દિવસો ફરી જીવતા થઈ એક પછી એક સામે આવવા લાગ્યા. વરસાદમાં જેમ આકાશ-ક્ષિતિજનો ભેદ નહોતો રહ્યો તેમ સૂરના આ અણધાર્યા વરસાદમાં જીવન ને મૃત્યુનો, સ્મૃતિને વિસ્મૃતિનો, ભૂતકાળ ને વર્તમાનનો ભેદ ન રહ્યો. એક ઝરમરતા ઝાંઝરની જેમ બધું ઝંકારી રહ્યું. Learn More
Regular Price: ₹150.00
Special Price: ₹112.50
-
# Andarni Vat Paperback
# Andarni Vat Paperback by RJ Harsh (Author) Learn More
Regular Price: ₹90.00
Special Price: ₹67.50


