Aazadi Pachhi gujarati book by Chandrakant Baxi

Aazadi Pachhi gujarati book by Chandrakant Baxi

Be the first to review this product

₹125.00

In stock


Additional Information

Type Of Book
Author / Editor Chnadrakant Baxi
Publication Pravin Prakashan



Description

Aazadi Pachhi gujarati book by Chandrakant Baxi આઝાદીની લડતમાં અને રાષ્ટ્રીય ધડતરમાં ભિન્ન ભિન્ન રીતે યોગદાન આપનાર વ્યક્તિ વિશેષોના વ્યક્તિત્વને અને કાર્યને અહી લેખક ભિન્ન ભિન્ન રીતે તરાશે છે, તપાસે છે અને મૂલવે છે. આ વ્યક્તિઓ વિશે આપણી પાસે ગમે તેટલી જાણકારી હોય પણ આ પુસ્તકના લેખો જરૂર તેમાં ઉમેરો કરે છે. તેનું સૌથી મહત્વનું ઉદાહરણ છે વિનોબા ભાવેને વીસમી સદીના ભારતના અંતિમ રાજ નીતિક વિચારક ગણે છે.ગુજરાતી ભાષાનાં ઐતિહાસિક પુસ્તકોમાં મહત્વનો ઉમેરો કરતું પુસ્તક.