Description
કમલદલ શો કમળ શશીકીરનો શો શીતલ માંલાય્ગીરીની સુરભિથી સુરભિત ખોલો મારી માનો. એવા ખોળામાં સમાઈ જવા ક્ષણેક્ષણ તડપતી રહી એક ગભરુ બાલિકા-આજ્ઞાંકિત અને ઉપેક્ષિત.નામ એનું કાદમ્બરી.આ કથા માત્ર વાંચવાની નથી.આપના મનોજગતની દીવાદાંડી બનાવીને એનો પ્રકાશ ઝીલવાનો છે.
by (Dhiruben Patel) (Author)