Description
મિ. રાય ‘ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટીગેટી બ્યુરો’નો એક બાહોશ અધિકારી છે. હાઈ પ્રોફાઈલ મર્ડર કે ગંભીર ગુનાના કેસમાં અપોઇન્ટ થતા મિ. રાય એક અનકન્વેન્શલ નાયક છે. આ પુસ્તક તેમના બેકેસીસને સમાવે છે. 1. ડેથ ઓફ સત્યવતી મહેતા 2. હાઉસબોટ નં. 3.
by Devangi Bhatt (Author)